કેન્દ્ર સરકાર દ્વારા એમ્ફોટેરિસિન-બી ઇન્જેક્શનના નિર્યાત પર પ્રતિબંધ લગાવાયો.

  • આ ઇન્જેક્શનનો ઉપયોગ કોરોના વાયરસના દર્દીઓમાં આવેલા રોગ મ્યૂકર માઇકોસિસ અથવા બ્લેક ફંગસની સારવારમાં લેવામાં આવે છે. 
  • આ જાહેરાત મુજબ વિદેશ વ્યાપાર મહાનિદેશાલય Directorate General of Foreign Trade (DGFT) દ્વારા આ ઇન્જેક્શનને પ્રતિબંધિત શ્રેણીમાં મુકાયું છે.
amphotericin B


Post a Comment

Previous Post Next Post