ચીને અરુણાચલપ્રદેશ બોર્ડર પાસે બુલેટ ટ્રેન શરુ કરી.

  • ચીન દ્વારા તિબ્બેટ પાસે હિમાલયી ક્ષેત્રોમાં સંપૂર્ણ વિજળીથી ચાલતી ટ્રેન શરુ કરવામાં આવી છે જે આ પ્રકારની આ વિસ્તારની પ્રથમ ટ્રેન છે. 
  • આ ટ્રેન તિબ્બેટની પ્રાંતીય રાજધાની લ્હાસા થી ન્યિંગચીને જોડે છે જે રણનીતિક રુપથી અરુણાચલ પ્રદેશનું નજીકનું શહેર છે. 
China Bullet Train


Post a Comment

Previous Post Next Post