ઇઝરાયલમાં માસ્ક પહેરવા પર અપાયેલ છૂટને રદ્દ કરવામાં આવી.

  • ઇઝરાયલમાં કોરોના વાયરસનો ડેલ્ટા વેરિયન્ટના કેસમાં વધારો થતા આ નિર્ણય લેવાયો છે. 
  • ઇઝરાયલમાં અત્યાર સુધીમાં 8,40,225 લોકો કોરોના સંક્રમિત થઇ ચુક્યા છે તેમજ 6,428 લોકોના મૃત્યું થયા છે. 
  • ઇઝરાયલમાં કોરોના સંક્રમિતોની સંખ્યા ઘટતા અને મોટા ભાગની વસ્તીને વેક્સિન અપાયા બાદ 10 દિવસ પહેલા જ લોકોને જાહેરમાં માસ્ક પહેરવામાંથી મુક્તિ અપાઇ હતી.

Israel


Post a Comment

Previous Post Next Post