ગુજરાત રાજ્ય સરકાર દ્વારા રાજ્યની પ્રથમ Integrated Logistics & Logistics Park Policy ને મંજૂરી અપાઇ.

  • આ પોલિસી દ્વારા લોજિસ્ટિક્સ પાર્ક, વેર હાઉસિંગ, કોલ્ડ સ્ટોરેજ, એર ફ્રેઇટ સ્ટેશન્સ સહિતની સુવિધાઓને વધુ આધાર મળશે. 
  • આ પોલિસી મુજબ: 
    • નવી જેટીને લોજિસ્ટિક સુવિધાઓ, ડેવલપમેન્ટ તેમજ મિકેનિઝમ માટે 25% કેબિટલ સબસિડી 15 કરોડની મર્યાદામાં અપાશે. 
    • સાત વર્ષ માટે 7% ઇન્ટરરેસ્ટ સબસિડી પર મળવાપાત્ર લોન પર આપવા અને વાર્ષિક મહત્તમ 50 લાખની મર્યાદા સુધી વિસ્તારવાની મંજૂરી અપાશે. 
    • મૂડી ખર્ચ નીચો લાવવા 100% સ્ટેમ્પ ડ્યૂટી રિએમ્બર્સ કરાશે. 
    • સ્કીલ્ડ મેનપાવર વધારવા માટે 120 કલાક કરતા વધુ કલાકની તાલીમ માટે તાલીમાર્થી દીઠ 15,000 રુપિયા રિએમ્બર્સ કરાશે જેમાં મહિલાઓ માટેની તાલીમ ફી 100% પરત અપાશે. 
    • ક્વૉલિટી સર્ટિફિકેશન, પેટન્ટ વગેરે માટે સૂચિત સહાય અપાશે.
Gujarat Integrated Logistics & Logistics Park Policy


Post a Comment

Previous Post Next Post