McAfee એન્ટીવાયરસના સોફ્ટવેરના શોધક જ્‌હોન મેકેફીનું 75 વર્ષની વયે નિધન.

  • તેઓએ બાર્સિલોનાની એક જેલમાં આત્મહત્યા કરીને પોતાનું જીવન ટૂંકાવ્યું છે.
  • તેઓએ વિશ્વનું પ્રથમ કોમર્શિયલ એન્ટીવાયરસ સોફ્ટવેર McAfee વિકસાવ્યું હતું. 
  • આ સોફ્ટવેર બનાવનાર McAfee Corp. નામની કંપનીને 2011માં Intel દ્વારા ખરીદી લેવામાં આવી હતી.
John McAfee


Post a Comment

Previous Post Next Post