ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ વિક્રમી ગોલ કરી અલી ડેઇના હાઇએસ્ટ 109 ગોલની બરોબરી કરી.

  • તેણે આ સિદ્ધિ યૂરો કપ 2020 ફૂટબૉલ ચેમ્પિયનશિપમાં પ્રાપ્ત કરી છે. 
  • આ સિદ્ધિ સાથે જ રોનાલ્ડોએ ઇરાનના ભૂતપૂર્વ ફૂટબોલર અલી ડેઇના હાઇએસ્ટ 109 ઇન્ટરનેશનલ ગોલની બરાબરી કરી છે. 
  • રોનાલ્ડોએ આ સાથે 178 ઇન્ટરનેશનલ મેચમાં 109 ગોલ પુરા કર્યા છે. 
  • આવુ કરનાર તે પાંચ યૂરો કપમાં રમનાર પ્રથમ ખેલાડી છે.
Ronalto 109 Goal


Post a Comment

Previous Post Next Post