બેંગ્કોકમાં ગમે ત્યાથી જોઇ શકાય તેવી ભગવાન બુદ્ધની પ્રતિમા તૈયાર કરવામાં આવી.

  • આ પ્રતિમાં એક થાઇ મંદિરમાં બનાવાઇ છે જેની ઊંચાઇ 69 મીટર (લગભગ 230 ફૂટ) જેટલી છે. 
  • આ પ્રતિમાને બેંગ્કોકના કોઇપણ ખૂણેથી જોઇ શકાય તે રીતે બનાવાઇ છે. 
  • આ પ્રતિમાને બેંગ્કોકના છેવાડાના વાટ પકનામ ફાસી ચારોએન મંદિરમાં મુકાશે. 
  • આ પ્રતિમાનું નિર્માણ કાર્ય 2017માં શરુ કરાયું હતું. 
  • ભગવાન બુદ્ધની થાઇલેન્ડમાં સૌથી ઊંચી પ્રતિમાં આંગ થોંગ પ્રાંતમાં છે જેની ઊંચાઈ 92 મીટર છે.
Buddha Statue


Post a Comment

Previous Post Next Post