હુરુન અને એડેલગિવ રિસર્ચ દ્વારા 100 વર્ષના મોટા દાનવીરોની યાદી પ્રસિદ્ધ કરવામાં આવી.

  • આ યાદીમાં તાતાના જમશેદજી તાતાને ટોચનું સ્થાન અપાયું છે. 
  • આ યાદીમાં સૌથી વધુ 38 દાનવીર અમેરિકાના છે, ત્યારબાદ બ્રિટનના પાંચ, ચીનના 3 તેમજ ભારતના ફક્ત 2 છે. 
  • ટોપ 50 દાનવીરોની યાદીમાં 37 દાનવીરો જીવિત નથી. 
  • ટોપ 50 દાનવીરોમાં કોઇ એક શહેરના સૌથી વધુ દાનવીરોમાં ન્યૂયોર્ક શહેરથી 10 દાનવીર છે. 
  • આ યાદીમાં ટોપ 10માં ક્રમાનુસાર જમશેદજી તાતા (102.4 બિલિયન ડૉલર), બિલ-મિલિન્ડા ગેટ્સ (74.6 બિલિયન ડૉલર), હેનરી વેલકમ (56.7 બિલિયન ડૉલર), હાર્વર્ડ હ્યુહ (38.6 બિલિયન ડૉલર), વૉરેન બફેટ (37.4 બિલિયન ડૉલર), જ્યોર્જ સોરોસ (34.8 બિલિયન ડૉલર), હેન્સ વિલ્સ્ડોર્ફ (31.5 બિલિયન ડૉલર), જેકે લિલિ સિનિયર (27.5 બિલિયન ડૉલર), જ્‌હોન રોક્ફેલર (26.8 બિલિયન ડૉલર) અને એડેસેલ ફોર્ડ (26.7 બિલિયન ડૉલર)નો સમાવેશ થાય છે.
Hurun Edelgive 2021


Post a Comment

Previous Post Next Post