મૂડીઝે ભારતનો આર્થિક વૃદ્ધિદર ઘટાડીને 9.6% કર્યો.

  • અમેરિકાની રેટિંગ એજન્સી Moody's દ્વારા ભારતનો ગ્રોથ રેટ અગાઉના 13.9%થી ઘટાડીને 9.6% કરવામાં આવ્યું છે. 
  • મૂડીઝ દ્વારા આ માહિતી પોતાના રિપોર્ટ Macroeconomics – India: Economic shocks from second COVID wave will not be as severe as last year's માં દર્શાવવામાં આવી છે. 
  • મૂડીઝ દ્વારા વર્ષ 2021નો આર્થિક વૃદ્ધિદર 9.6% તેમજ વર્ષ 2022નો દર 7% રહેવાની શક્યતા દર્શાવાઇ છે.
Moody's India rate


Post a Comment

Previous Post Next Post