- આ સ્પર્ધામાં ન્યૂઝીલેન્ડે ભારતને 8 વિકેટે પરાજય આપ્યો હતો.
- છેલ્લે વર્ષ 1930માં ન્યૂઝીલેન્ડ ઇગ્લેન્ડ સામે મેચ જીત્યું હતું.
- ન્યૂઝીલેન્ડે ભારતીય ટીમને ICC ટૂર્નામેન્ટની ફાઇનલમાં બીજી વાર પરાજય આપ્યો છે.
- અગાઉ વર્ષ 2000માં ચેમ્પિયન્સ ટ્રોફીમાં 4 વિકેટે પરાજ્ય આપ્યો હતો.