વડાપ્રધાન મોદીએ કાશ્મીર મુદ્દે સર્વપક્ષીય બેઠક બોલાવી.

  • આ બેઠક ગુરુવારના રોજ યોજાશે જેમાં નેશનલ કોન્ફરન્સના ફારુક અબ્દુલ્લા, પીડીપીના મહેબૂબા મુફ્તિ, ભાજપના કવિન્દ્ર ગુપ્તા તેમજ રવિન્દ્ર રૈના સહિતના લોકો સામેલ થશે. 
  • આ બેઠકના અનુસંધાને જમ્મુ કાશ્મીરમાં હાઇસ્પીડ ઇન્ટરનેટ સેવા બંધ કરવામાં આવશે. 
  • સરકાર દ્વારા LOC પર પણ એલર્ટ કરાયું છે. 
  • આ બેઠકનો માહોલ બનતા જ કાશ્મીરમાં 24 કલાકમાં ત્રણ વાર આતંકી હુમલાઓ થયા છે. 
  • વર્ષ 2019માં 31 ઑક્ટોબરના રોજ જમ્મુ કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપતી કલમ 370ને કેન્દ્ર સરકાર દ્વારા રદ્દ કરવામાં આવી હતી અને તેને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવી દેવાયો હતો.
Jammu Kashmir


Post a Comment

Previous Post Next Post