- આ સમજૂતી મુજબ બન્ને દેશના કાર્યકારી સમૂહ પોતપોતાના દેશમાં વારાફરતી બેઠકોનું આયોજન કરશે.
- આ સમજૂતીની અવધિ પાંચ વર્ષ છે જે દરમિયાન કોઇપણ ફેરફાર માટે બન્ને પક્ષોની લેખિત મંજૂરી લેવી જરુરી રહેશે.
- આ સમજૂતી હેઠળ બન્ને દેશ ડેરી ઉદ્યોગ, ચોખા ઉદ્યોગ, જળ સંસાધન, નારિયેલ ઉદ્યોગ વિકાસ, ખાદ્ય ઉદ્યોગ વિકાસ, કૃષિ યંત્રીકરણ, કૃષિ અનુસંધાન, પશુપાલન, કીટક અને રોગ, પ્રજનન અને કૃષિ વિજ્ઞાન સહિતના ક્ષેત્રોમાં સહયોગ કરશે.