મહાબળેશ્વરમાં નિપાહ વાઇરસ મળ્યાનો NIVના વૈજ્ઞાનિકો દ્વારા દાવો કરાયો.

  • આ દાવો National Institute of Virology ના વૈજ્ઞાનિકો દ્વારા કરાયો છે. 
  • આ દાવા મુજબ ભારતમાં પ્રથમવાર ચામાચીડિયાની બે પ્રજાતિઓમાં ખતરનાક નિપાહ વાઇરસની એન્ટીબૉડી શોધવામાં આવી છે. 
  • નિપાહ વાયરસ ભારતમાં અત્યાર સુધીમાં કુલ ચાર વખત જોવાયો છે. 
  • સૌપ્રથમ 2001માં પશ્ચિમ બંગાળના સિલિગુડી ખાતેથી, 2007માં પશ્ચિમ બંગાળના નદિયામાં, ત્રીજી વાર કેરળના કોઝિકોડ ખાતેથી પણ મળેલ છે જેમાં કેરળ ખાતે આ વાયરસના સંક્રમણથી 18 લોકોના મૃત્યું થયા હતા.
Nipah Virus


Post a Comment

Previous Post Next Post