ગુજરાત ભારતનું નંબર 1 કાપડ ઉત્પાદક રાજ્ય બન્યું.

  • ગુજરાતની ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ લોકડાઉનમાં પણ ચાલુ હતી અને 23 દિવસોમાં 25 કરોડ મીટર કાપડનું ઉત્પાદન કર્યું હતું જેને પગલે ગુજરાત દેશનું પ્રથમ ક્રમાંકનું કાપડ ઉત્પાદક રાજ્ય બન્યું છે. 
  • ગુજરાતના સુરતે મહારાષ્ટ્રના ભિવંડીને પાછળ રાખી દીધુ છે. 
  • છેલ્લા 55 દિવસોમાં સુરતે ભિવંડી કરતા 20 કરોડ મીટર વધુ કાપડ તૈયાર કર્યું છે.
Gujarat


Post a Comment

Previous Post Next Post