DRDO દ્વારા સબસોનિક ક્રૂઝ પરમાણુ મિસાઇલ નિર્ભરનું સફળ પરીક્ષણ કરાયું.

  • જમીન ભાગ પર ચાલનારી આ મિસાઇલ દુશ્મનના રડારમાં પકડાતી નથી. 
  • આ મિસાઇલ પોતાના ટાર્ગેટને અમુક મિનિટ સુધી ઘેરે છે અને ત્યારબાદ સાચા સમય પર તેના પર હુમલો કરે છે.
  • DRDO દ્વારા આ પરીક્ષણ ઓડિશાના ચાંદીપુર ખાતેની ટેસ્ટ રેન્જમાં કરાયું છે. 
  • આ મિસાઇલ 300 કિલોગ્રામ પરમાણુ અસ્ત્ર લઇ જવા માટે સક્ષમ છે તેમજ જમીન, હવા ને પાણીમાં સબમરીનથી પણ તેને છોડી શકાય છે.
Nirbhay Missile


Post a Comment

Previous Post Next Post