ગોવા ભારતનું પ્રથમ રેબીસ મુક્ત રાજ્ય બન્યું.

  • Rabies એ વાયરસ છે જે કુતરાઓમાંથી મનુષ્યમાં આવે છે. 
  • આ રોગને ગુજરાતીમાં હડકવા કહે છે. 
  • ગોવામાં રેબીસ માંથી મુક્તિ મેળવવા માટે Mission Rabies યોજના ચાલુ હતી જેના અંતર્ગત છેલ્લા ત્રણ વર્ષમાં ગોવામાં હડકવાનો એકપણ કેસ નોંધાયો નથી. 
  • ગોવામાં અત્યાર સુધીમાં રેબિસ વિરુદ્ધ 5,40,593 રસીકરણનું લક્ષ્ય પૂર્ણ કરાયું છે.
  • આ સિવાય ગોવામાં 1 લાખ લોકોને કુતરાઓના કરડવામાંથી મુક્તિ મેળવવા માટેની તાલીમ અપાઇ છે.
Rabies Free Goa


Post a Comment

Previous Post Next Post