FATFની બેઠકમાં પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં યથાવત રખાયું.

  • આ નિર્ણય Financial Action Task Force (FATF) ની બેઠકમં લેવાયો છે. 
  • આ ટાસ્ક ફોર્સ દ્વારા પાકિસ્તાનને સોંપેલા 27 કાર્યબિંદુઓમાંથી તેણે અત્યાર સુધી માત્ર 26ને જ પૂર્ણ કર્યા હોવાથી ગ્રે લિસ્ટમાં યથાવત રખાયું છે. 
  • ગ્રે લિસ્ટમાં રહેવાના આ નિર્ણયને લીધે પાકિસ્તાનને લગભગ 38 અબજ ડોલરનો ફટકો પડશે. 
  • FATF એ વિશ્વની મની લોન્ડરિંગ અને ટેરર ફંડ પર નજર રાખતી વોચડોગ સંસ્થા છે.

FATF 2021


Post a Comment

Previous Post Next Post