ઇઝરાયલમાં એક લાખ વર્ષથી વધુ જૂની પ્રાચીન માનવ પ્રજાતિના અવશેષો મળી આવ્યા.

  • આ અવશેષો ઇઝરાયલના રમલા શહેરમાં મળી આવ્યા છે. 
  • આ અવશેષો 1 લાખ વર્ષ કરતા પણ વધુ જૂના હોવાનું સંશોધકોએ જણાવ્યું છે. 
  • આ અવશેષોમાં એક ખોપરી મળી આવી છે જેના જડબાના અભ્યાસ પરથી જણાય છે કે તેઓ સંપૂર્ણપણે હોમો સેપિયન્સ નહોતા.
Nesher Ramla Homo


Post a Comment

Previous Post Next Post