ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા અયોધ્યાનું 'વિઝન 2051' પ્રસ્તુત કરાયું.

  • આ વિઝન ડોક્યુમેન્ટ વડાપ્રધાન મોદી સાથેની વર્ચ્યુઅલ મિટીંગમાં દર્શાવાયું છે. 
  • આ વિઝન મુજબ: 
    • જૂની અયોધ્યાની સાથે 1200 એકરમાં નવુ શહેર બનાવાશે. 
    • અયોધ્યામાં હેરિટેજ સિટી, સોલાર સિટી, સમરસ અયોધ્યા, સ્માર્ટ સિટી બનાવાશે. 
    • સરયૂ નદીમાં ક્રૂઝ ટુરિઝમ પ્રોજેક્ટ વિકસાવાશે. 
    • સરયૂના કાંઠે રામાયણ વન તેમજ આઇકોનિક બ્રિજ બનાવવામાં આવશે. 
    • રામાયણ યુગના વૃક્ષરોપણ, કોરિડોરનો વિકાસ તેમજ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ બનાવાશે. 
    • અયોધ્યાના 103 હેરિટેજ જળકુંડનો જિર્ણોદ્ધાર કરવામાં આવશે.
Ayodhya Vision 2051


Post a Comment

Previous Post Next Post