મનુ ભાકર અને સૌરભની જોડીએ ISSFમાં સિલ્વર મેડલ જીત્યો.

  • મનુ ભાકર અને સૌરભની જોડીએ ISSF વર્લ્ડ કપની 10 મીટર પિસ્ટલ મિક્સ્ડ ઇવેન્ટમાં આ મેડલ જીત્યો છે. 
  • આ મેચમાં તેમણે રશિયન જોડી વિતાલિના બત્સરશ્કિના અને અર્તેમ ચેર્નોસોવને પરાજય આપ્યો હતો.
  • અત્યાર સુધી ભારત આ વર્લ્ડ કપમાં એક સિલ્વર અને 2 બ્રોન્ઝ જીતીને નવમાં ક્રમ પર છે જ્યારે રશિયા 7 મેડલ સાથે ટોપ પર છે.
Manu Bhakar Saurabh


Post a Comment

Previous Post Next Post