સ્વિમર સજન પ્રકાશ ઓલિમ્પિક માટે ક્વૉલિફાય થનાર પ્રથમ ભારતીય સ્વિમર બન્યા.

  • સજન પ્રકાશ ઓલિમ્પિક 2020 માટેની ક્વૉલિફાઇંગ ઇવન્ટમાં જીતી આ ઇવન્ટમાં પ્રવેશ મેળવનાર પ્રથમ સ્વિમર બન્યા છે. 
  • સજન પ્રકાશે 200 મીટર મેન્સ બટરફ્લાયમાં 1:56:48ના સમયને 10 મિલિસેકન્ડથી તોડીને ક્વૉલિફાય કર્યું છે. 
  • એક અઠવાડિયા પહેલા જ સજન પ્રકાશે FINA-accredited Olympic Qualifying event માં સ્વિમિંગ સ્પર્ધામાં પુરુષ વર્ગની 200 મીટર બટરફ્લાય ઇવન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.
Sajan Prakash


Post a Comment

Previous Post Next Post