વૈજ્ઞાનિકો દ્વારા ભવિષ્યમાં ખતરનાક મહામારી ફેલાવી શકે તેવા 30 વાયરસની યાદી તૈયાર કરવામાં આવી.

  • આ યાદી અમેરિકાની યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાના સંક્રામક રોગના તજજ્ઞ જોના મૈજેટે 10 વર્ષની મહેનત બાદ તૈયાર કરી છે. 
  • આ યાદીને તેઓએ ત્રણ કેટેગરીમાં વહેંચી છે જેમાં રાષ્ટ્રીય સ્તરે ખતરનાક, અર્ધ-વૈશ્વિક સ્તરે ખતરનાર તેમજ વૈશ્વિક સ્તરે ખતરનાકનો સમાવેશ કરાયો છે. 
  • રાષ્ટ્રીય સ્તરની યાદીમાં લાસ્સા, ઇબોલા, માર્બર્ગ, સાર્સ કોરોના, કોરોના 229-ઇ, બીટા કોરોના, યુરિપિયન બેટ લિસા, ઇન્ડિઝ સહિતના વાયરસનો સમાવેશ કરાયો છે. 
  • અર્ધ વૈશ્વિક યાદીમાં સાર્સ-કોવ-2, નિપાહ, સિમિયન ઇમ્યૂનોડેફિસિન્સી, કોરોના, કોવ-35, લોગક્વાન સહિતના વાયરસનો સમાવેશ કરાયો છે. 
  • વૈશ્વિક યાદીમાં સિયોલ, હેપિટાઇટીસ ઇ, રેબિસ, લિમ્ફોસાઇટિક, કોરિયોમૈનિનજાઇટિસ, સિમિયમ ફોમી સહિતના વાયરસનો સમાવેશ થાય છે. 
  • આ અભ્યાસમાં કુલ 887 વાયરસની યાદી તૈયાર કરવામાં આવી છે જેમાંથી 38 વાયરસ એવા છે જે મનુષ્યને બીમાર કરી શકે છે.
30 Virus List


Post a Comment

Previous Post Next Post