રેલવે દ્વારા 4G નેટવર્કથી ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવાયો.

  • કેન્દ્રીય કેબિનેટ દ્વારા 700 મેગાહર્ટઝમાંથી રેલવેને 5 મેગાહર્ટઝ અપાતા આ નિર્ણય લેવાયો છે. 
  • આ નિર્ણય માટે રેલવે 25 હજાર કરોડનું રોકાણ કરશે જેથી રેલવે 4જી નેટવર્ક પર સપોર્ટ આપી શકશે. 
  • આ સિસ્ટમ દ્વારા રેલવેને ટ્રેનના રિયલ-ટાઇમ ટ્રેકિંગ, ચોક્કસ સમય અને લોકેશન, સ્પીડ, વાઇફાઇ સહિતની સુવિધાઓમાં ફાયદો થશે. 
  • આ સિવાય ટ્રેનના અકસ્માતની સંખ્યામાં ઘટાડો થશે.
4g in Railway


Post a Comment

Previous Post Next Post