આયર્લેન્ડના ક્રિકેટ કેવિન ઓ'બ્રાયને વન-ડે ક્રિકેટમાંથી નિવૃતિ જાહેર કરી.

  • તેઓએ વર્ષ 2006થી ઇંગ્લેન્ડ સામેની મેચથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. 
  • તેઓએ પોતાની વન-ડે કારકિર્દીમાં 152 મેચ રમી છે જેમાં 29.42ની એવરેજથી 3,619 રન કર્યા છે. 
  • તેઓએ કુલ બે સદી અને 18 અર્ધ સદી ફટકારી છે.
Kevin O'Brien


Post a Comment

Previous Post Next Post