ઝામ્બિયાના પ્રથમ રાષ્ટ્રપતિ કેનેડ કોન્ડાનું 97 વર્ષની વયે નિધન.

  • તેઓ સૌપ્રથમ 1964માં ઝામ્બિયાના પ્રથમ લોકતાંત્રિક રીતે ચૂંટાયેલા રાષ્ટ્રપતિ બન્યા હતા. 
  • ઝામ્બિયાના હાલના રાષ્ટ્રપતિ એડ્ગર લુંગુ છે. 
  • ઝામ્બિયા પૂર્વ આફ્રિકામાં આવેલ એક દેશ છે જેની રાજધાની લુસાકા તેમજ ચલણ ઝામ્બિયન ક્વાચા (ZMW) છે.
Kenneth Kaunda


Post a Comment

Previous Post Next Post