અમેરિકામાં આજે પ્રથમ વખત અશ્વેત મુક્તિ દિવસને રાષ્ટ્રીય રજા જાહેર કરવામાં આવી.

  • અમેરિકામાં 19 જૂનને અશ્વેત મુક્તિ દિવસ તરીકે મનાવવામાં આવે છે. 
  • અમેરિકાની જૉ બાઇડન સરકારે આ દિવસને જાહેર રજા તરીકે ઘોષિત કરતું બિલ હાલમાં જ પસાર કર્યું હતું. 
  • 1862માં અમેરિકાના ગૃહ યુદ્ધ દરમિયાન લિંકનની મુક્તિ ઘોષણાએ ટેક્સાસ સહિત સમગ્ર સંઘ વિરુદ્ધ વિદ્રોહ કરનાર તમામ રાજ્યોમાં આધિકારિક રીતે દાસ પ્રથાને અવૈધ ઘોષિત કરાઇ હતી. 
  • 19 જૂન, 1865ના દિવસને આ મુક્તિમાં સૌથી મહત્વપૂર્ણ દિવસ તરીકે જોવામાં આવે છે.
19 June Juneteenth


Post a Comment

Previous Post Next Post