- તેઓને 'ફ્લાઇંગ શીખ' તરીકે પણ ઓળખવામાં આવે છે.
- તેઓએ 4 વાર એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યા હતા.
- 1958માં કોમનવેલ્થ ગેમ્સમાં ચેમ્પિયન બન્યા હતા.
- 1960માં રોમ ઓલિમ્પિક્સમાં તેઓ સેકન્ડના 100માં ભાગ માટે બ્રોન્ઝ મેડલ જીતતા રહી ગયા હતા.
- 1956 અને 1964ની ઓલિમ્પિક્સની રમતમાં પણ તેઓએ ભાગ લીધો હતો.
- વર્ષ 1959માં તેઓને પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરાયો હતો.
- વર્ષ 2013માં રાકેશ મહેરાએ તેમના જીવન પરથી 'ભાગ મિલ્ખા ભાગ' ફિલ્મ બનાવી હતી જેમાં ફરહાન અખ્તરે મિલ્ખા સિંહની ભૂમિકા ભજવી હતી.
