સત્યા નડેલાને માઇક્રોસોફ્ટના ચેરમેન બનાવાયા.

  • ભારતીય મૂળના સત્યા નાડેલા 1992થી માઇક્રોસોફ્ટમાં કાર્યરત છે તેમજ 2014માં તેઓ સ્ટીવ બોલમોરના સ્થાને તેઓને માઇક્રોસોફ્ટના સીઇઓ બનાવાયા હતા. 
  • સત્યા નડેલા માઇક્રોસોફ્ટમાં જ્‌હોન થોમ્પસનના સ્થાન પર ચેરમેન તરીકે સ્થાન લેશે. 
  • જ્‌હોન થોમ્પસનને કંપનીના બોર્ડમાં સ્વતંત્ર ડિરેક્ટર તરીકે પસંદ કરવામાં આવ્યા છે.
Satya Nadela




Post a Comment

Previous Post Next Post