જાપાનમાં કોરોના પ્રત્યે લોકોને સજાગ કરવા માટે બૌદ્ધ ધર્મની દેવીની મૂર્તિને માસ્ક પહેરાવાયું.

  • આ માટે જાપાનના બૌદ્ધ ધર્મની દેવી કેનોનની 57 મીટર ઊંચી મૂર્તિને માસ્ક પહેરાવાયું છે. 
  • જાપાનની આ કેનોનની દેવીને દયાની દેવી કહેવામાં આવે છે. 
  • આ મૂર્તિ જાપાનના ફુકુશિમા ખાતે આઇઝુવાકામત્સુમાં હૌકોકુજી આઇઝુ બેત્સુઇન મંદિરમાં આવેલ છે.
Giant Buddhist Goddess


Post a Comment

Previous Post Next Post