ભારત અને કેનેડાના ખગોળશાસ્ત્રીઓએ 535 ફાસ્ટ રેડિયો બર્સ્ટસ શોધ્યા.

  • આ તમામ બર્સ્ટસ અંતરિક્ષમાંથી આવતા અને રહસ્યમણ ગણાતા બર્સ્ટસ છે. 
  • Fast Radio Bursts એટલે અંતરિક્ષમાંથી આવતા રહસ્યમય પ્રકાશના ઝબકારા જે એક મિલિ સેકન્ડમાં હોય છે. 
  • સમગ્ર વિશ્વમાં અત્યાર સુધી થયેલ સંશોધનમાં આ ફાસ્ટ રેડિયો બર્સ્ટસની સંખ્યા સૌથી વધુ છે. 
  • અગાઉ વેસ્ટ વર્જિનિયા યુનિવર્સિટીના ડેવિડ નાર્કેવીકે એકસાથે 140 FRB શોધ્યા હતા.
Fast Radio Bursts


Post a Comment

Previous Post Next Post