ચીનના 3 અવકાશયાત્રીઓ પોતાના સ્પેસ સ્ટેશન Tiangong પર પહોંચ્યા.

  • આ માટે ચીનના ત્રણ અવકાશયાત્રીઓ ગોબીના રણમાંથી માનવયુક્ત સ્પેસશિપ Long March - 2F સાથે નીકળ્યા હતા. 
  • સાત કલાકની યાત્રા બાદ ત્રણેય યાત્રીઓ તિયાંગોગ સ્પેસ સ્ટેશન પર પહોંચ્યા હતા. 
  • ચીને પાંચ વર્ષ બાદ પોતાની આ સમાનવ અંતરિક્ષ યાત્રા યોજી હતી. 
  • આ ત્રણેય અવકાશયાત્રીઓ અંતરિક્ષમા રહીને ચીનના સ્પેસ સ્ટેશન Tiangong ના નિર્માણની કામગીરી કરશે.
China space station


Post a Comment

Previous Post Next Post