ભારતની રૂબિના ફ્રાન્સિસે શૂટિંગ વર્લ્ડ કપમાં ગોલ્ડ મેડલ સાથે વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો.

  • મધ્ય પ્રદેશની પેરા શૂટર રુબિના ફ્રાન્સિસે પેરા શૂટિંગ સ્પોર્ટ્સ વર્લ્ડ કપમાં ગોલ્ડ મેડલ નોંધાવ્યો છે. 
  • આ સાથે તેણે વર્લ્ડ કપના ફાઇનલ રાઉન્ડમાં 238.1 પોઇન્ટ મેળવીને તુર્કીની અયસેગુલ પેહલીવનલરનો 237.1નો હાઇએસ્ટ સ્કોર બનાવવાના રેકોર્ડને પણ તોડ્યો છે.
Rubina Francis


Post a Comment

Previous Post Next Post