- તેણે રિયલ મેડ્રિડ માટે કુલ 671 મેચ રમી છે જેમાં 22 ટ્રોફી જીતી છે જેમાંથી 4 ચેમ્પિયન્સ લીગ અને પાંચ લા લીગાના ટાઇટલ પણ સામેલ છે.
- રાઓસે કુલ 101 ગોલ નોંધાવ્યા છે.
- આ ક્લબ સાથે તેણે વર્ષ 2005માં કરાર કર્યો હતો અને ક્લબના સૌથી સફળ કલાકાર તરીકે ઉભરી આવ્યો હતો.
- યૂરો કપ 2020માં સ્પેનની ટીમમાં આ વખતે રિયલ મેડ્રિડના એક પણ ખેલાડીને સ્થાન મળ્યું નથી.
