બોત્સવાનામાં વિશ્વનો ત્રીજા નંબરનો સૌથી મોટો હીરો મળ્યો.
byTeam RIJADEJA.com-
0
આ હીરો 1098 કેરેટનો છે જેનું માપ લગભગ 73 mm x 52 mm છે.
વિશ્વનો સૌથી મોટો હીરો 1905માં દક્ષિણ આફ્રિકામાં મળ્યો હતો જે 3106 કેરેટનો છે તેમજ વિશ્વનો બીજા નંબરનો સૌથી મોટો હીરો 2015માં પૂર્વોત્તર બોત્સવાનામાંથી મળ્યો હતો.