ISSF શૂટિંગ વર્લ્ડ કપમાં ભારતની મહિલા ટીમ કાંસ્ય પદક જીતી.

  • ભારતની મનુ ભાકર, યશસ્વી સિંહ દેસવાલ અને રાહી સરનોબતની આ ટીમે હંગેરીની ટીમને 16-12થી પરાજય આપી કાંસ્ય બ્રોન્ઝ મેડલ જીત્યો છે. 
  • ભારતની આ ટીમ દિલ્હીમાં માર્ચમાં રમાયેલ વર્લ્ડ કપમાં ચેમ્પિયન બની હતી. 
  • આ ટૂર્નામેન્ટનો ભારતનો આ બીજો મેડલ છે.
ISSF Shooting World Cup 2021


Post a Comment

Previous Post Next Post