સાઇબેરિયામાં ગરમીનો 120 વર્ષનો રેકોર્ડ તૂટ્યો!

  • રશિયાના સાઇબેરિયા પ્રાંત, જેને વિશ્વનું સૌથી ઠંડો પ્રદેશ ગણાય છે તેણે ગરમીનો 120 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો છે. 
  • જૂનમાં સાઇબેરિયાનું સરેરાશ તાપમાન માઇનસ 11 ડિગ્રી રહે છે જ્યા આ વર્ષે આર્કટિકથી આવતા ગરમ પવનોને લીધે તાપમાન 48 ડિગ્રી સુધી પહોંચી ગયુ છે! 
  • European Union Earth Observation Programme મુજબ છેલ્લા દિવસોમાં સાઇબેરિયાના વર્કોજેન્ક્સક શહેર 48 ડિગ્રી સાથે સૌથી ગરમ રહ્યું હતું.
Records crumble in Europe


Post a Comment

Previous Post Next Post