બ્રિટન ખાતે વિશ્વનો પ્રથમ સ્માર્ટફોન ફિલ્મ ફેસ્ટિવલ યોજાઇ રહ્યો છે.

  • આ ફેસ્ટિવલ બ્રિટનની રાજધાનીમાં ચાલી રહ્યો છે જેમાં બ્રિટન, સ્પેન, ઇરાન અને વેનેઝૂએલા જેવા દેશોની ફિલ્મ પણ આવી છે. 
  • આ ફેસ્ટિવલમાં સ્માર્ટફોનથી જે ફિલ્મ્સનું શૂટિંગ કરાયું હોય તેવી ફિલ્મોને સામેલ કરવમાં આવી છે જેમાં ડોક્યુમેન્ટરી, થ્રીલર અને પ્રયોગાત્મક ફિલ્મો સામેલ છે. 
  • વર્ષ 2019માં બેસ્ટ ફિલ્મનો બાફ્ટા એવોર્ડ જીતનાર ફિલ્મ 'મિસ્ડ કૉલ' સ્માર્ટફોનથી શૂટ કરવામાં આવી હતી.
World's first smartphone film festival


Post a Comment

Previous Post Next Post