કમ્બોડિયામાં લુપ્તપ્રાય દુર્લભ બાર્કિંગ હરણ દેખાયું.

  • આ હરણ કમ્બોડિયાના વીરાચે નેશનલ પાર્કના જંગલોમાં લગાવાયેલ એક છૂપા કેમેરામાં ઝડપાયું છે. 
  • હરણની આ પ્રજાતિ સૌપ્રથમ 1994માં વિયેતનામ અને લાઓસના જંગલમાં જોવા મળ્યું હતું. 
  • muntjac નામથી ઓળખાતા આ હરણ પોતાના લાંબા શિંગડાઓ માટે પ્રસિદ્ધ છે. 
  • આ હરણનું વૈજ્ઞાનિક નામ Muntiacus vuquangensis છે જેને International Union for Conservation of Nature દ્વારા પોતાની લાલ સૂચિમાં સામેલ કરાયું છે.
Muntiacus vuquangensis


Post a Comment

Previous Post Next Post