- ભારત હાલ જી-7 સંગઠનનું સદસ્ય નથી પરંતુ બ્રિટના આમંત્રણથી આ સમિટમાં જોડાયું હતું.
- વડાપ્રધાન મોદીએ આ સમિટમાં વિશ્વને 'One Earth, One Health' નો મંત્ર આપ્યો હતો.
- આ સમિટમાં ફ્રાંસના પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોએ ભારત સહિત બીજા દેશોને રસીના કાચા માલનો પુરવઠો પહોંચાડવા માટે છૂટ આપવાની માંગ કરી હતી.
- આ સમિટમાં ભારતની જેમ દક્ષિણ આફ્રિકાને પણ મહેમાન તરીકે આમંત્રિત કરાયું હતું.
- હાલ જી-7 દેશોમાં અમેરિકા, ફ્રાન્સ, કેનેડા, જર્મની, બ્રિટન, જાપાન અને ઇટલીનો સમાવેશ થાય છે.
