- ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા પ્રસિદ્ધ સાપ્તાહિક આંકડાઓ મુજબ ભારતનું વિદેશી મુદ્રા ભંડાર (Forex Reserves) 605 અબજ ડોલર સુધી પહોંચ્યું છે.
- આ સાથે ભારત આ બાબતમાં વિશ્વનો પાંચમો સૌથી મોટો દેશ બન્યો છે.
- આ યાદીમાં અન્ય દેશોમાં ક્રમાનુસાર ચીન, જાપાન, સ્વિટ્ઝર્લેન્ડ અને રશિયા છે.