ભારતીય મૂળની પત્રકાર મેઘા રાજગોપાલનને પુલિત્ઝર પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી.

  • તેણીએ પોતાના રિપોર્ટસમાં ચીનના ડિટેન્શન કેમ્પ્સની હકીકત દુનિયા સામે રાખી હતી. 
  • તેણીની સાથે અમેરિકાની ડાર્નેલા ફ્રેજિયરને Pulitzer Prize Special Citation એવોર્ડ તેમજ ભારતીય મૂળના પત્રકાર નીલ બેદીને સ્થાનિક રિપોર્ટિંગ કેટેગરીમાં પુલિત્ઝર પુરસ્કાર અપાયો છે. 
  • પુલિત્ઝર પુરસ્કાર પત્રકારિતા ક્ષેત્રનો સૌથી મોટો પુરસ્કાર મનાય છે. - આ પુરસ્કારની શરૂઆત વર્ષ 1917થી કરવામાં આવી હતી.
Pulitzer prize


Post a Comment

Previous Post Next Post