- તેણીએ આ મેડલ 53 કિ.ગ્રા. વર્ગ સ્પર્ધામાં જીત્યો છે.
- આ સ્પર્ધામાં તેણીએ યૂક્રેનની ક્રિસ્ટિના બેરેજાને 8-0થી પરાજય આપ્યો હતો.
- 26 વર્ષીય વિનેશ ફોગાટનો આ સત્રની ત્રીજી સફળતા છે.
- અગાઉ માર્ચમાં તેણીએ માટિયો પેલિકન અને એપ્રિલમાં એશિયાઇ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.