- આ બિલ પાકિસ્તાનમાં વિરોધ પક્ષના વિરોધ વચ્ચે પસાર કરાયું છે.
- પાકિસ્તાન સંસદના નીચલા ગૃહ દ્વારા ICJ (Review and re-consideration) Bill, 2020ને પસાર કરાયું છે.
- આ બિલમાં ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ (ICJ)ના ચુકાદા મુજબ Consular Access આપવા માટે મંજૂરી અપાઇ છે.
- ભારતીય નાગરિક અને નેવીના નિવૃત અધિકારી કુલભૂષણ જાધવને પાકિસ્તાન દ્વારા જાસૂસી અને આતંકવાદની પ્રવૃતિ આચરવાના આરોપમાં દોષિત ઠેરવીને એપ્રિલ, 2017માં મૃત્યુંની સજા અપાઇ હતી.