- આ પ્રતિબંધ આરોગ્ય મંત્રાલય દ્વારા લાગૂ પડાયો છે જેથી સંવેદનશીલ માહિતીનો દુરુપયોગ ન થઇ શકે.
- કેન્દ્ર દ્વારા રાજ્યોને વેક્સિનના સ્ટોક અને સ્ટોરેજના તાપમાન અંગેનો eVIN (Electronic Vaccine Intelligence Network) સિસ્ટમનો ડેટા મંજૂરી વિના શેર ન કરવાનું જણાવાયું છે.
- આ માહિતીઓમાં Universal Immunization Programme (UIP) માં વપરાતી એકથી વધુ વેક્સિનના ચોક્ક્સ વપરાશની માહિતી, તાપમાનનો ડેટા, તેની સંકળાયેલ રિસર્ચમાં વિવિદ વેક્સિન્સ અને કોલ્ડ ચેઇન ઇક્વિપમેન્ટ સહિતનો ડેટા હોય છે.
- આરોગ્ય મંત્રાલય eVIN સિસ્ટમનો ઉપયોગ લગભગ છ વર્ષથી વેક્સિન કાર્યક્રમ માટે કરે છે.