- અગાઉ એક મહિના પહેલા જ બોત્સવાનામાંથી ડાયમંડ કંપની દેબસ્વાનાએ 1,098 કેરેટનો હીરો શોધ્યો હતો.
- વિશ્વનો ત્રીજો સૌથી મોટો આ હીરો કેનેડિયન કંપની લુકારાએ શોધ્યો છે.
- વિશ્વનો સૌથી મોટો હીરો 1905માં દક્ષિણ આફ્રિકામાંથી તેમજ વિશ્વનો બીજો સૌથી મોટો હીરો 2015માં પૂર્વ બોત્સવાનામાંથી શોધાયો હતો.
