માતિયો બેરેટ્ટિ 45 વર્ષ બાદ વિમ્બ્લડન ફાઇનલમાં પહોંચનાર પ્રથમ ઇટાલિયન ખેલાડી બન્યો.

  • તેણે મેન્સ સિંગલ્સની પ્રથમ સેમિફાઇનલમાં હ્યુબર્ટ હુર્કાઝને 6-3, 6-0, 6-7, 6-4થી પરાજય આપ્યો હતો. 
  • અગાઉ 1976માં ફ્રેન્ચ ઓપનમાં એડ્રિયાનો પેનેટ્ટા મેન્સ સિંગલ્સના ચેમ્પિયન બન્યા હતા જે ઇટલીના પ્રથમ ખેલાડી હતા. 
  • જો બેરેટ્ટિ ચેમ્પિયન બનશે તો ક્વિન્સ ઓપન બાદ વિમ્બ્લડન જીતનાર બોરિસ બેકરના રેકોર્ડને સરભર કરશે જેણે 1985માં ગ્રાસ કોર્ટ ટૂર્નામેન્ટ જીતી હતી.
  • માતિયો બેરેટ્ટિ વિમ્બલડનની મેન્સ ફાઇનલમાં નોવાક જોવોવિક સામે રમશે.
Matteo Berrettini


Post a Comment

Previous Post Next Post