- આ સ્વિમિંગ પુલ 196 ફૂટ ઊંડો છે.
- અગાઉ વિશ્વનો સૌથી ઊંડો સ્વિમિંગ પુલનો રેકોર્ડ પોલેન્ડના નામ પર હતો જેની ઊંડાઇ 147 ફૂટ છે.
- દુબઇનો આ સ્વિમિંગ પુલ વિશ્વના કોઇપણ સ્વિમિંગ પુલ કરતા ચાર ગણો મોટો છે જેની અંદરના પાણીનું તાપમાન 30 ડિગ્રી છે.
- આ સ્વિમિંગ પુલ 56 કેમેરાથી સજ્જ છે તેમજ તેમા આર્ટ લાઇટિંગ અને સાઉન્ડ તેમજ ટેબલ ફૂટબોલ સહિતની રમતોનો સમાવેશ છે.
