- ચુંટણી પંચ દ્વારા 2011ની જનગણનાના આધાર પર પરિસીમન થવાની વાત પણ કરવામાં આવી છે જેના મુજબ પરિસીમનનો આ ડ્રાફ્ટ લોકોની સલાહ માટે જાહેર કરવામાં આવશે.
- આ ડ્રાફ્ટ બાદ જમ્મુ કાશ્મીર વિધાનસભામાં 83 સીટની જગ્યાએ 90 સીટ થઇ જશે જે પ્રક્રિયા પુરી થતા લગભગ માર્ચ, 2022 જેટલો સમય લાગશે.
- પરિસીમન આયોગ દ્વારા હજુ પણ PoK ની 24 સીટ પોતાના કાર્યક્ષેત્રમાં આવતી ન હોવાથી તેના પર ધ્યાન નથી અપાયું.
