ભારતીય મૂળનો અભિમન્યૂ મિશ્રા વિશ્વનો સૌથી નાની ઉંમરનો ચેસ ગ્રાન્ડ માસ્ટર બન્યો.

  • તેણે આ રેકોર્ડ 12 વર્ષ 4 મહિના અને 25 દિવસની ઉંમરમાં બનાવ્યો છે. 
  • અગાઉ આ રેકોર્ડ 12 વર્ષ, 7 મહિના સાથે સર્ગેઇ કાર્જકિનના નામ પર હતો જે વર્ષ 2002માં નોંધાયો હતો. 
  • અગાઉ અભિમન્યૂ મિશ્રા ભારતના આર. પ્રજ્ઞાનાનંદનો રેકોર્ડ તોડીને Youngest International Master બન્યો હતો જ્યારે તેની ઉંમર માત્ર 10 વર્ષ, 9 મહિના અને 20 દિવસની હતી.
Abhimanyu Mishra


Post a Comment

Previous Post Next Post