કેનેડામાં 29000 વર્ષ જૂના વિશાળકાય જીવનું હાડપિંજર મળી આવ્યું.

  • કેનેડાના મોન્ટ્રિયલમાં સોનાની શોધ કરતી સંશોધકોની ટીમને આ હાડપિંજર મળ્યું છે જે 29,000 વર્ષ પહેલા હાથી જેવા દેખાતા વિશાળકાય જીવ મૈમથનું છે. 
  • આ હાડપિંજર પર વાળ પણ છે જેના આધારે સંશોધકોનું માનવું છે કે જૂના સમયમાં હિમપ્રદેશોમાં આ જીવ વાળની મદદથી ઠંડીથી રક્ષણ મેળવતા હશે. 
  • આ તમામ હાડપિંજર લગભગ ચારથી પાંચ મૈમથના હોય તેવી શક્યતા છે જે તમામ જ્વાળામુખી લાવામાંથી બનેલ ખડકોમાંથી મળી આવ્યા છે.
Wooly mammoth


Post a Comment

Previous Post Next Post